પીંછા-વિના-મોર-ના-શોભે

પીંછા વિના મોર ના શોભે,
મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે,
માટે તો હું કહું છું કે…
દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.