Category Archives: ગુજરાતી

એક નોકરીયાત મહિલાના ઘરનું A.c બગડી ગયું.

એક નોકરીયાત મહિલાના ઘરનું A.c બગડી ગયું.
એણે મિકેનીક ને ફોન કર્યો…

હું મિસિઝ પટેલ બોલું છું, જે.એન. ટાટા રોડ, બંગલા નંબર ૪૬. મારું એ.સી બગડી ગયું છે. મારે ઓફિસ જવાનું છે પણ તમે સાંજ સુધીમાં સમય કાઢીને એ.સી રિપેર કરી જજો.

ઘર આખું લૉક હશે. હોલ ખુલ્લો જ હશે. મેઈન દરવાજાની ચાવી હું બાજુમાં ફુલના છેલ્લા કુંડા નીચે મુકી જઈશ. તાળું ખોલીને હૉલ માંનુ એ.સી રિપેર કરી દેજો.

હોલ માં એક ડૉબરમેન કુતરો હશે જે છુટ્ટો જ હશે. પણ ગભરાશો નહીં તે ટ્રેઈનિંગ કરેલો કુતરો છે એટલે જ્યાં સુધી કોઈ ઓર્ડર ની આપે ત્યાં સુધી કંઈ નહીં કરે..

ત્યાં જ પિંજરામાં એક પોપટ છે. બહુ બોલ-બોલ કરશે પણ તમે એને એક શબ્દ પણ ના કહેશો.

તમારું કામ પુરૂં થાય એટલે હોલ લૉક કરીને ચાવી ત્યાં પેલા છેલ્લા કુંડા નીચે જ્યાંથી લીધી હતી ત્યાંજ મુકી દેજો. હું ઑફિસથી આવતા તમારું બીલ ચુકવતી આવીશ.. પણ ફરી એકવાર કહું છું કે પોપટ ને કંઈ ની કહેતા નહીંતર તમારે પછતાવું પડશે…

બપોરે મિકેનિક હોલનું તાળું ખોલીને અંદર આવ્યો. જોયું તો સોફા પાસે જ કુતરો છુટો જ બેસેલો હતો. કુતરો જોઈને તે ડરી ગયો પણ કુતરાએ એકવાર એને જોયો અને પાછો સુઈ ગયો.

જરા આગળ ગયો એટલે પોપટ બોલવા લાગ્યો.. અરે ચોર છે કે શું? બે કલાક સુધી એ.સી રિપેર થયું ત્યાં સુધી પોપટ ગમે તેમ બોલતો જ રહ્યો. મિકેનિક ને હેરાન કરી મુક્યો.

કોઈ વાર ચોર કેઈ, કોઈ વાર જાડિયો કેઈ અને ગમે તેમ ગાળો દીધી. એક બે વાર તો મિકેનિક ને એમ થયું કે લાવ આને પેચિયું મારી મુકું પણ મેડમ ની વાત યાદ આવી જતી એટલે શાંત થઈ જતો.

કામ પુરૂં થયું ને જવા નિકળ્યો એટલે પોપટ બોલ્યો, ઓ ચોરટા શું ચોરીને લઈ ચાલ્યો. જાડિયા, ચોર, બદમાશ, લુચ્ચા..

હશે મિકેનિક થી સહન ના થયું એણે વિચાર્યું મેડમ અમથી જ ડરાવતી હતી.. પોપટ તો પિંજરામાં બંધ છે એ મારૂં શું બગાડવાનો..

એણે એના ઝોલા માંથી પેચિયું કાઢ્યું ને પોપટ બાજુ જવા લાગ્યો.. હરામખોર પોપટ હવે તને બતાડું…

મિકેનિક આટલું બોલ્યો એટલે પોપટ જોરમાં બોલ્યો,

ટોમી..છુ… છુ..
છુ… ટોમી …છુ
???????????

ચાંદને લાવુ તારા ચોક મા… ગુલાબની પાંખડી લગાવુ તારા હોઠ મા…

ચાંદને લાવુ તારા ચોક મા…
ગુલાબની પાંખડી લગાવુ તારા હોઠ મા…
હીરા ની માળા પેરાવુ તારી ડોકમા…
.
.
પણ હમણાં પગાર નથી આવ્યો.?
તો પતર ઠોક મા….??

ખબર નઈ … માણસો પોતાનો સાચો પ્રેમ કેવી રીતે ગોતી લેતા હોય છે…

ખબર નઈ …
માણસો પોતાનો સાચો પ્રેમ કેવી રીતે ગોતી લેતા હોય છે…
અમુક ને તો…..
‘સેલોટેપ’ નો છેડો પણ જડતો નથી…
????????

एक गुजरात के लड़के का सिलेक्शन इंडिया टीम में हो गया

एक गुजरात के लड़के का सिलेक्शन इंडिया टीम में हो गया
सारे खिलाड़ी बेहोश होते-होते बचे.
जब अंपायर के आउट देने पर
वो बौला
ખા તારી મા ની સોગન કે હં આઉટ સુ એમ?
????????

પતિ, પત્ની મ્યૂઝિયમ જોવા ગયા.

પતિ, પત્ની મ્યૂઝિયમ જોવા ગયા.
પતિઃ અહીં દુનિયાનાં બધા પ્રાચીન હથિયારો છે.
પત્નીઃ બધા નથી.
પતિઃ કેમ?
પત્નીઃ વેલણ ક્યાં
????

આજ કાલ 4-4 વર્ષ નાં ટૈણીયા

આજ કાલ 4-4 વર્ષ નાં ટૈણીયા
.
ગાય છે ” તુજ મે રબ દિખતા હૈ યારા મે ક્યાં
કરૂ….?
.
ઍક આપડે હતાં
ગોળ ગોળ ટમેટુ
નદીયે નાંવા જાતું તુ
ઘી ગોળ ખાતું તુ
….
આમાંથી જ ઉંચા ન આયા.
????

શોધ સમાચાર – પરણેલા પુરુષનું પેટ વધવા નું કારણ.

*શોધ સમાચાર*
પરણેલા પુરુષનું
પેટ વધવા નું કારણ…..
મિત્રો જોડે
કરેલા ભરપેટ નાસ્તા બાદ
ઘરે પત્ની ની બીક માં
ફરીથી ખાવું….
??????

Good Morning- તાઝી હવામાં ફુલોની સુગંધ હોય

*તાઝી હવામાં? ફુલોની સુગંધ હોય,_*
*_?સુર્ય ના કિરણોમા ?પક્ષીઓનો કલરવ હોય,_*
*_જ્યારે પણ ??ખોલો ?તમે તમારી ?આંખો, _*
*_એ ?આંખોમાં બસ ?ખુશીઓની ઝલક હોય._*…….
?Good Morning?